ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મે 9, 2025 8:47 એ એમ (AM)

printer

ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનમાં સંખ્યાબંધ સ્થળોએ હવાઈ સંરક્ષણ રડાર અને પ્રણાલીઓ ધ્વસ્થ કરી

ભારતીય સશસ્ત્ર દળોએ ગઈકાલે પાકિસ્તાનમાં સંખ્યાબંધ સ્થળોએ હવાઈ સંરક્ષણ રડાર અને પ્રણાલીઓને નિશાન બનાવી હતી. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર એવું જાણવા મળ્યું છે કે લાહોરમાં હવાઈ સંરક્ષણ પ્રણાલીને નિષ્ક્રિય કરી દેવામાં આવી છે.
પાકિસ્તાને ગુરુવારે ડ્રોન અને મિસાઇલનો ઉપયોગ કરીને અવંતીપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નલ, ફલોદી, ઉત્તરલાઈ અને ભુજ સહિત ઉત્તર અને પશ્ચિમ ભારતમાં સંખ્યાબંધ લશ્કરી લક્ષ્યોને નિશાન બનાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.