ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 8, 2025 8:21 એ એમ (AM)

printer

બ્રિટનના વિદેશ મંત્રી ડેવિડ લૈમીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી

બ્રિટનના વિદેશ મંત્રી ડેવિડ લૈમીએ ગઈકાલે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. શ્રી મોદીએ બંને દેશો વચ્ચે વધતા સંબંધોનું સ્વાગત કર્યું અને ભારત-બ્રિટન વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા પર સંતોષ વ્યક્ત કર્યો.વિદેશ મંત્રી ડેવિડ લૈમીએ મુક્ત વેપાર કરાર બંને દેશો માટે નવી આર્થિક તકો લાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.બંને નેતાઓએ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી. શ્રી લૈમીએ પહેલગામ આતંકવાદી હુમલાની કડક નિંદા કરી અને સરહદ પાર આતંકવાદ સામે ભારતની લડાઈને ટેકો આપ્યો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ