નવેમ્બર 19, 2025 9:05 એ એમ (AM)

printer

બાંગ્લાદેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ખલીલુર રહેમાન આજે કોલંબો સુરક્ષા સંમેલન માટે નવી દિલ્હી પહોંચશે

બાંગ્લાદેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) ખલીલુર રહેમાન આજે કોલંબો સુરક્ષા સંમેલન માટે નવી દિલ્હી પહોંચશે.રહેમાન ભારતના NSA, અજિત ડોભાલના આમંત્રણ પર કોલંબો સુરક્ષા સંમેલન (CSC)ની સાતમી બેઠકમાં હાજરી આપવા માટે ભારતની રાજધાની આવી રહ્યા છે, 4 એપ્રિલના રોજ બેંગકોકમાં BIMSTEC સમિટ દરમિયાન તેમની છેલ્લી વાતચીત બાદ, તેઓ ડોભાલ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરે તેવી અપેક્ષા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.