ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 11, 2025 6:00 પી એમ(PM)

printer

બલૂચ લિબરેશન આર્મી-બીએલએએ બલૂચિસ્તાનમાં 39 જુદા-જુદા  સ્થળોએ અનેક હુમલાઓની જવાબદારી સ્વીકારી

બલૂચ લિબરેશન આર્મી-બીએલએએ બલૂચિસ્તાનમાં 39 જુદા-જુદા  સ્થળોએ અનેક હુમલાઓની જવાબદારી સ્વીકારી છે. એક નિવેદનમાં, બીએલએએ જાહેરાત કરી હતી કે ઓપરેશન હજુ પણ ચાલુ છે. બીએલએના પ્રવક્તા ઝીંદ બલોચના જણાવ્યા અનુસાર, હુમલાઓમાં પોલીસ સ્ટેશનો, લશ્કરી કાફલાઓ અને મુખ્ય ધોરીમાર્ગો પરના માળખાકીય સુવિધાઓ સહિતઅનેક લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યા હતા. બીએલએ એ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં સ્થિતએક સશસ્ત્ર અલગતાવાદી જૂથ છે, જે બલૂચ લોકો માટે સ્વતંત્રતા ઇચ્છે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ