ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મે 6, 2025 2:11 પી એમ(PM)

printer

પ્રવર્તન નિદેશાલય-ઇડીએ વક્ફ મિલકત કૌભાંડ મામલે અમદાવાદમાં 10 સ્થળોએ દરોડા પાડ્યા.

પ્રવર્તન નિદેશાલય-ઇડીએ વક્ફ મિલકતોને ભાડે આપવાના 100 કરોડ રૂપિયાના કૌભાંડ મામલે અમદાવાદમાં 10 સ્થળોએ દરોડા પાડ્યા છે. સલીમ જુમ્માખાન પઠાણ અને અન્ય પાંચ વ્યક્તિઓએ વક્ફ બોર્ડના ટ્રસ્ટી હોવાનો દાવો કરીને વક્ફ મિલકતોમાંથી ગેરકાયદેસર રીતે ભાડુ વસલ્યુ હોવાનો આરોપ છે.
ગાયકવાડ હવેલી પોલીસ મથક દ્વારા આ કેસમાં દાખલ થયેલી એફઆઇઆરને પગલે ઇડીએ દરોડા પાડ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.