પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આર્જેન્ટિના પછી બ્રાઝિલ જવા રવાના થશે. શ્રી મોદી આવતીકાલે બ્રિક્સ સમિટમાં હાજરી આપશે. બે દિવસીય સમિટ ઉપરાંત, શ્રી મોદી બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા અને અન્ય વૈશ્વિક નેતાઓ સાથે મુલાકાત કરશે. પ્રધાનમંત્રી એક બિઝનેસ ફોરમ તેમજ ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગના પ્રતિનિધિઓને પણ સંબોધિત કરશે
Site Admin | જુલાઇ 5, 2025 8:26 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આર્જેન્ટિના પછી બ્રાઝિલ જવા રવાના થશે – બ્રિક્સ સમીટમાં હાજરી આપશે
