પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રાઝિલની મુલાકાતે બ્રાસીલિયા જશે. લગભગ છ દાયકામાં કોઈ ભારતીય પ્રધાનમંત્રીની આ પહેલી દ્વિપક્ષીય મુલાકાત હશે. શ્રી મોદી આવતીકાલે અને સાતમી જુલાઈના રોજ રિયો ડી જેનેરોમાં બ્રિક્સ શખર પરિષદમાં ભાગ લેશે. તેઓ સમ્મેલનથી અલગ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા અને અન્ય વૈશ્વિક નેતાઓ સાથે મુલાકાત કરશે. પ્રધાનમંત્રી એક બિઝનેસ ફોરમ તેમજ વ્યવસાય અને ઉદ્યોગના પ્રતિનિધિઓને સંબોધિત કરશે.
Site Admin | જુલાઇ 5, 2025 8:48 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રાઝિલની મુલાકાતે બ્રાસીલિયા જશે-છ દાયકામાં કોઈ ભારતીય પ્રધાનમંત્રીની આ પહેલી દ્વિપક્ષીય મુલાકાત હશે
