પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના એક દિવસના પ્રવાસ દરમિયાન લોકમાતા દેવી અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભોપાલમાં લોકમાતા દેવી અહિલ્યાબાઈ મહિલા સશક્તિકરણ મહાસંમેલનમાં ભાગ લેશે, અને અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હુત કરશે.
Site Admin | મે 31, 2025 8:56 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભોપાલમાં લોકમાતા દેવી અહિલ્યાબાઈ મહિલા સશક્તિકરણ મહાસંમેલનમાં ભાગ લેશે
