ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 27, 2025 7:30 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગાંધીનગર ખાતેથી રાજ્યને પાંચ હજાર 536 કરોડના વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આજના રાજ્યના પ્રવાસના બીજા દિવસે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે 5 હજાર 536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કરશે. જેમા નાગરિકોની આરોગ્ય સુખાકારી વધારતા અંદાજે 672 કરોડના આરોગ્ય પ્રકલ્પોની ભેટ મળશે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ