ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 7, 2025 6:39 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બપોરે રાષ્ટ્રપતિ ભવનખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બપોરે રાષ્ટ્રપતિ ભવનખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરી. આ મુલાકાત ભારત દ્વારાપાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ-કાશ્મીર POJK-માં આતંકી ઠેકાણા પર ઑપરેશન સિંદૂર પાર પાડ્યાના થોડા કલાકોબાદ યોજાઈ.     

એક સોશિયલમીડિયા સંદેશમાં રાષ્ટ્રપતિ મુર્મૂએ કહ્યું, બેઠક દરમિયાન પ્રધાનમંત્રીએ તેમનેઑપરેશન સિંદૂર અંગે માહિતી આપી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.