પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આંબેડકર જયંતિ નિમિત્તે હરિયાણાની મુલાકાત લેશે. અમારા સંવાદદાતાએ માહિતી આપી છે કે શ્રી મોદી હિસાર અને અયોધ્યા વચ્ચેની હવાઈ સેવાનું ઉદ્ઘાટન કરશે.
Site Admin | એપ્રિલ 13, 2025 7:45 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આંબેડકર જયંતિ નિમિત્તે હરિયાણાની મુલાકાત લેશે
