ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ડિસેમ્બર 8, 2024 3:14 પી એમ(PM) | પ્રધાનમંત્રી આવાસ યોજના

printer

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત ડાંગ જિલ્લાના આહવા, વઘઇ અને સુબીર તાલુકામાં છેલ્લા છ વર્ષમાં 6 હજાર 89 જેટલાં આવાસોનું બાંધકામ કરવામાં આવ્યું

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત ડાંગ જિલ્લાના આહવા, વઘઇ અને સુબીર તાલુકામાં છેલ્લા છ વર્ષમાં 6 હજાર 89 જેટલાં આવાસોનું બાંધકામ કરવામાં આવ્યું છે.
અમારા ડાંગના પ્રતિનિધિ મુનીરા શેખ જણાવે છે કે ડાંગ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લોકોને પાકા આવાસો મળતાં ગ્રામીણ લોકોનું ઘરનું સપનું પૂર્ણ થયું છે.