અમેરિકાના અલ્બામા ખાતે આયોજીત વિશ્વ પોલીસ બોક્સિંગ ચેમ્પિયનશિપ અને ફાયર ગેમ્સમાં બીએસએફમાં ફરજ બજાવતા અમદાવાદના સર્વેશ પાલે 60 કિલોગ્રામ વજન વર્ગમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. સર્વેશ પાલનું હાલ જમ્મુ કાશ્મીરમા પોસ્ટીંગ છે. આ ટૂર્નામેન્ટની સાથે સર્વેશ પાલે ઘણી ટૂર્નામેન્ટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું છે.
Site Admin | જુલાઇ 5, 2025 8:58 એ એમ (AM)
પોલીસ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં અમદાવાદના સર્વેશ પાલે સુવર્ણ ચંદ્રક જીત્યો
