ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ડિસેમ્બર 2, 2024 7:53 પી એમ(PM)

printer

પુરુષોની હોકી જુનિયર એશિયા કપ 2024માં, ભારત આવતીકાલે સેમિફાઇનલમાં મલેશિયા સાથે ટકરાશે

પુરુષોની હોકી જુનિયર એશિયા કપ 2024માં, ભારતઆવતીકાલે સેમિફાઇનલમાં મલેશિયા સાથે ટકરાશે. મેચ મસ્કત, ઓમાનનાસ્ટેડિયમમાં ભારતીય સમય મુજબ રાત્રે 8:30 વાગ્યે શરૂ થશે.  ગઈકાલે રાત્રે, ભારતે દક્ષિણકોરિયાને 8-1થી હરાવી પૂલ Aમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું.અર્શદીપ સિંઘે હેટ્રિક ફટકારી હતી,   આવતીકાલે બીજી સેમિફાઇનલ પાકિસ્તાન અને જાપાન વચ્ચેરમાશે. વિજેતા ટીમ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બનશે.પુરુષોની હોકી જુનિયર એશિયા કપની દસમી આવૃત્તિની ફાઈનલ મેચ બુધવારે રમાશે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.