ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જાન્યુઆરી 23, 2025 7:19 પી એમ(PM) | નેશનલ સ્કૂલ બેન્ડ સ્પર્ધા

printer

નેશનલ સ્કૂલ બેન્ડ સ્પર્ધાની છઠ્ઠી આવૃતિનો છેલ્લો અને અંતિમ રાઉન્ડ આગામી 24 અને 25મીએ નવી દિલ્લીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે યોજાશે

નેશનલ સ્કૂલ બેન્ડ સ્પર્ધાની છઠ્ઠી આવૃતિનો છેલ્લો અને અંતિમ રાઉન્ડ આગામી 24 અને 25મીએ નવી દિલ્લીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે યોજાશે. ઉલ્લેખનીય છે કે, શિક્ષણ મંત્રાલય દ્વારા સંરક્ષણ મંત્રાલયના સહયોગથી ગ્રાન્ડ ફિનાલેનું આયોજન કરવામાં આવશે. જેમાં આ વર્ષે રાજ્ય અને જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ દ્વારા 13 રાજ્યોમાંથી 16 બેન્ડ ટીમોને ફિનાલે માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે.
પ્રથમ વખત 3 સરકારી શાળાઓની બેન્ડ ટીમોને પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેવાની તક મળી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.