ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 5, 2025 6:26 પી એમ(PM)

printer

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના પ્રસિધ્ધ અમલસાડી ચીકુને જીયોગ્રાફીકલ ઇન્ડિકેશન-જીઆઈ ટેગ આપવામાં આવ્યો

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના પ્રસિધ્ધ અમલસાડી ચીકુને જીયોગ્રાફીકલ ઇન્ડિકેશન-જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. નવસારીકૃષિ યુનિવર્સિટી, ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST),તેમજવલસાડ-નવસારી ફળ અને શાકભાજી સહકારી સંઘ લિ.ના સંયુક્ત પ્રયત્નોનાં પરિણામે આ ટેગમળ્યો છે.આ ટેગ મેળવનાર દક્ષિણ ગુજરાતની આપ્રથમ કૃષિ પેદાશ છે.નવસારી-વલસાડ જિલ્લા ફળ અને શાકભાજી સંઘ, ગણદેવી તરફથી ચીકુને જીઆઈ ટેગ મેળવવા માટે વર્ષ 2021થી પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. ગણદેવી તાલુકાને વૈશ્વિક ભૌગોલિક ઓળખ આપતા આ નિર્ણય અંગે અમલસાડ વિભાગ વિવિધ કાર્યકારી સહકારી ખેડૂત મંડળી લિમિટેડના સેક્રેટરીઆશિષ નાયકે વધુ માહિતી આપી

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ