ધરતી આબા જનજાતિય ગામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત ડાંગ જિલ્લાના ભવાનદગડ, રંભાસ અને પિપલદહાડ પ્રાથમિક શાળા ખાતે લાભાર્થી સંતૃપ્તિ કેમ્પ યોજાયા. અભિયાન અંતર્ગત છોટાઉદેપુરમાં આવતીકાલે તમામ તાલુકામાં શિબિર યોજાશે.
Site Admin | જુલાઇ 4, 2025 5:27 પી એમ(PM)
ધરતી આબા જનજાતિય ગામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત ડાંગ જિલ્લામાં લાભાર્થી સંતૃપ્તિ કેમ્પ યોજાયા
