સેન્ટ્લ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન-CBSE એ જણાવ્યું છે કે, દેશનાં વિવિધ ભાગોમાં હોળી ધૂળેટીની રજાઑ હોવા છતાં શનિવારે ધોરણ 12ની પરીક્ષા નિયત સમયપત્રક મુજબ જ યોજાશે. બોર્ડે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ધોરણ 12ની હિન્દી કોર અને હિન્દી ઇલેક્ટિવ વિષયોની પરીક્ષા રાબેતા મુજબ જ યોજાશે.
Site Admin | માર્ચ 14, 2025 9:19 એ એમ (AM)
દેશનાં વિવિધ ભાગોમાં હોળી ધૂળેટીની રજાઓ હોવા છતાં શનિવારે ધોરણ 12ની પરીક્ષા નિયત સમયપત્રક મુજબ જ યોજાશે :CBSE
