રાજ્યભરમાં કોરોનાનાં કેસોમાં વધારો થઈ રહ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા વિસ્તારમાંથી બે પોઝિટિવ કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગે બંને દર્દીઓની તપાસ કરીને હોમ આઇસોલેશનમાં રાખ્યા છે.
જિલ્લામાં કોરોનાનાં કેસો નોંધાતા આરોગ્ય વિભાગે તકેદારીનાં ભાગ રૂપે જિલ્લા સ્તરની સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડ ઊભો કર્યો છે.
Site Admin | જૂન 6, 2025 4:02 પી એમ(PM)
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા વિસ્તારમાંથી કોરોનાનાં બે પોઝિટિવ કેસ નોંધાયા
