ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 11, 2025 9:44 એ એમ (AM)

printer

જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટના કિલ્લામાં પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાને હસ્તે મેમોરિયલ હાઉસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટના કિલ્લામાં પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાને હસ્તે દેવાયત બોદર આહીર અને રા-નવઘણ સહિતના યોદ્ધાઓની શૌર્ય ગાથા દર્શાવતા મેમોરિયલ હાઉસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ચાર કરોડને ખર્ચે બનનારા દેવાયત બોદર, રા-નવઘણ, વાલ્મિકી ભીમડા અને વાલબાઈના સ્મારકનાં ખાતમૂહુર્ત પ્રસંગે જામનગરના સાંસદ પૂનમબેન માડમ ઉપસ્થિત રહ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ