ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે મોરબી જિલ્લાનાં બાળ સંરક્ષણ ગૃહોની મુલાકાત લીધી હતી. તેમણે બાળકોના શિક્ષણ, પોષણ અને રહેઠાણની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન તેમણે સંરક્ષણ ગૃહોની સુરક્ષા વધુ મજબૂત કરવા તેમજ ભવિષ્યમાં વધુ સારા પરિણામ લાવવા પર ભાર મુકીને જરૂરી સુચનો કર્યા હતા.
Site Admin | એપ્રિલ 13, 2025 10:14 એ એમ (AM)
ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે મોરબી જિલ્લાનાં બાળ સંરક્ષણ ગૃહોની મુલાકાત લીધી
