નવેમ્બર 1, 2024 5:25 પી એમ(PM)

printer

ચાલુ વર્ષે દેશના કોલસા ઉત્પાદનમાં ભારે ઉછાળો

ચાલુ વર્ષે દેશના કોલસા ઉત્પાદનમાં ભારે ઉછાળો આવ્યો છે. ઑક્ટોબર માસ સુધી કોલસાના ઉત્પાદનમાં 7.48 ટકા વધીને 8.445 કરોડ મેટ્રિક ટનનેપાર પહોંચ્યું છે,  જે ગત વર્ષે  7.857 કરોડ મેટ્રિક ટન જેટલુ હતું. કોલસાની ખાણો તેમજ અન્ય કંપનીઓના ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે, જે ગયા વર્ષે  11.70 મેટ્રિક ટનની સરખામણીએ ચાલુ વર્ષે ઑક્ટોબરમાં વધીને 16.59 મેટ્રિક ટન થયું છે. ઑક્ટોબર સુધીના નાણાકીય વર્ષ માટે સંગ્રહિત કોલસાનું ઉત્પાદન 6.10 ટકા વધીને 537.45 મેટ્રિક સુધી પહોંચી ગયું છે. જે છેલ્લા નાણાકીય વર્ષમાં 506.56 મેટ્રિક ટન રહ્યું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.