ગૃહમંત્રી અમિત શાહ આજે મધ્યપ્રદેશમાં રાજ્ય સ્તરીય સહકારી સંમેલનમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે. આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ અંતર્ગત તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
Site Admin | એપ્રિલ 13, 2025 9:02 એ એમ (AM)
ગૃહમંત્રી અમિત શાહ આજે મધ્યપ્રદેશમાં રાજ્ય સ્તરીય સહકારી સંમેલનમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે
