ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત અંડર 17 બોયસ યૂથ લીગની આજે રમાયેલી ફાઇનલ મેચમાં એસજીવીપી ફૂટબોલ ક્લબ ચેમ્પિયન બની હતી જ્યારે એઆરએ એફસી રનર અપ રહી હતી.
ગત 20મી ઓક્ટોબરથી શરૂ થયેલી અને દર વીક એન્ડમાં રમાડવામાં આવેલ, ટુર્નામેન્ટમાં ગુજરાતની 13 ટીમને ભાગ લીધો હતો અને દરેક ટીમને 12-12 મેચ રમાડવામાં આવી હતી.ત્રીજા સ્થાન માટે એસએજી ફૂટબોલ એકેડેમી અને સીવાય જીએનયુએસ સ્પોર્ટ્સ અકેડમી વચ્ચેની મેચામાં એસએસજી ફૂટબોલ એકેડમીનો વિજય થયો હતો.
Site Admin | માર્ચ 30, 2025 7:14 પી એમ(PM) | ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન
ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત અંડર 17 બોયસ યૂથ લીગની આજે રમાયેલી ફાઇનલ મેચમાં એસજીવીપી ફૂટબોલ ક્લબ ચેમ્પિયન બની હતી જ્યારે એઆરએ એફસી રનર અપ રહી હતી.