કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે સહકાર મંત્રાલયના ચાર વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આજે આણંદમાં અમૂલ અને રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ – NDDBના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું.
આ પ્રસંગે શ્રી શાહે કહ્યું દેશના આર્થિક વિકાસમાં સહકારી સમિતિઓનું મહત્વનું યોગદાન છે. તેમણે ડો. શ્યામપ્રસાદ મુખર્જીની જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે શ્યામપ્રસાદ મુખર્જી ના હોત તો કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો ન હોત
Site Admin | જુલાઇ 6, 2025 1:29 પી એમ(PM)
કેન્દ્રીય સહકારમંત્રી અમિત શાહે કહ્યું દેશના આર્થિક વિકાસમાં સહકારી સમિતિઓનું મહત્વનું યોગદાન
