ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 11, 2024 7:20 પી એમ(PM)

printer

કે​ન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની અધ્યક્ષતામાં સુરતના વેસુ ખાતે જૈન વિશ્વ ભારતી સંસ્થાનો ૧૫મા દીક્ષાંત સમારોહ યોજાયો હતો

કે​ન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની અધ્યક્ષતામાં સુરતના વેસુ ખાતે જૈન વિશ્વ ભારતી સંસ્થાનો ૧૫મા દીક્ષાંત સમારોહ યોજાયો હતો. જેમાં ૧ હજાર ૯૧૭ વિદ્યાર્થીઓને વિવિધ પદવીઓ એનાયત કરવામાં આવી.

આ પ્રસંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ જૈન વિશ્વ ભારતી સંસ્થાના સિદ્ધાંતો અને વિષયોને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સાથે સરખાવતા, બાળકોમાં સૌ પ્રથમ આદર્શ મૂલ્યોની સ્થાપના પર ભાર મૂક્યો હતો.