ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 11, 2025 11:54 એ એમ (AM)

printer

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે સ્વિસ ફેડરલ કાઉન્સિલર ગાય પરમેલિન સાથે વ્યાપાર બેઠકની સહ-અધ્યક્ષતા કરી

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે સ્વિસ ફેડરલ કાઉન્સિલર ગાય પરમેલિન સાથે મશીનરી, ઇલેક્ટ્રિકલ અને મેટલ ઉદ્યોગ અંગેની વ્યાપાર બેઠકની સહ-અધ્યક્ષતા કરી હતી. આ બેઠક બાદ સોશિયલ મીડિયા સંદેશમાં, મંત્રીએ જણાવ્યું કે, બંને દેશોએ નવી રોકાણ તકો પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું.વાણિજ્ય મંત્રની ઉપસ્થિતીમાં ઔદ્યોગિક સહયોગને મજબૂત કરવા, નવીનતાને પ્રોત્સાહન આપવા, વૃદ્ધિ અને કૌશલ્ય વિકાસ માટે ભારતીય વ્યાપાર ચેમ્બર ASSOCHAM અને સ્વિસમેમ વચ્ચે એક MoU પર હસ્તાક્ષર થયા હતા. ઉદ્યોગ સાથે વાતચીત ઉપરાંત, ગોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) ના સ્વિટ્ઝર્લૅન્ડ ચેપ્ટરના સભ્યોને પણ મળ્યા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ