કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે આજે વેપાર અને આર્થિક સલામતી અંગે યુરોપિયન પંચનાં કમિશનર મારોશ સેફકોવિચ સાથે વાતચીત કરી.સોશિયલ મિડીયા પોસ્ટમાં શ્રી ગોયલે જણાવ્યું કે, બેઠક દરમિયાન તેમણે ભારત-યુરોપિયન સંઘ મુક્ત વેપાર સંધિ- EU, FTAની પ્રગતિ પર ચર્ચા કરી હતી.
Site Admin | ફેબ્રુવારી 28, 2025 2:11 પી એમ(PM)
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે આજે વેપાર અને આર્થિક સલામતી અંગે યુરોપિયન પંચનાં કમિશનર મારોશ સેફકોવિચ સાથે વાતચીત કરી