નવેમ્બર 17, 2025 9:21 એ એમ (AM)

printer

કેન્દ્રીય મંત્રી C.R. પાટીલે નવસારીને 15 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી

કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી હતી.જેમાં એક હજાર 480 લાખના ખર્ચે જિલ્લા કક્ષાના મોડેલ ફાયર સ્ટેશન તથા નવસારી શહેરના ગ્રીડ રોડ ખાતે જળશક્તિ અભિયાન અંતર્ગત “કેચ ધ રેઇન” થીમ હેઠળ અંદાજિત ખર્ચ 18લાખથી વધુનૃના ખર્ચે તૈયાર થયેલ ટ્રાફિક આઇલેન્ડ સ્કલ્પ્ચરનું લોકાર્પણ કરવામાં આવ્યું હોવાનું મનપા કમિશનર દેવ ચૌધરીએ કહ્યું હતું..