ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 6, 2025 2:49 પી એમ(PM)

printer

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે આજે સુરતમાં 8 દિવ્યાંગજનોને ઈ-ટ્રાઈસિકલની ભેટ આપી

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે આજે સુરતમાં 8 દિવ્યાંગજનોને ઈ-ટ્રાઈસિકલની ભેટ આપી. દેશમાં સૌપ્રથમવાર એક સાથે 8 દિવ્યાંગજનોને ઈ-ટ્રાઈસિકલ અર્પણ કરી સન્માન કરાયું છે. આ દિવ્યાંગો ભરતકામ, બુક બાઈન્ડિંગ, પેપર વિતરણ, કંકોત્રી, કાર્ડ મેકિંગનું કામ કરી અન્ય પર આધારિત ન રહેતા આત્મનિર્ભર બની સન્માનભર્યું જીવન જીવી રહ્યા છે. આ દિવ્યાંગોમાં ચાર ભાઈઓ અને ચાર બહેનો છે, જેઓએ ઈ સાયકલની ભેટ મળવા બદલ શ્રી પાટીલનો આભાર વ્યક્ત કર્યો હતો

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ