ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 8, 2025 10:06 એ એમ (AM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે તમિલનાડુના મદુરાઈમાં ભાજપની રાજ્ય કોર કમિટીની બેઠકની અધ્યક્ષતા કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે તમિલનાડુના મદુરાઈમાં ભાજપની રાજ્ય કોર કમિટીની બેઠકની અધ્યક્ષતા કરશે અને પાર્ટીના પદાધિકારીઓ સાથે વાતચીત કરશે. તેઓ ગઈકાલે રાત્રે તમિલનાડુના મદુરાઈ પહોંચ્યા હતા. શ્રી શાહ મીનાક્ષી અમ્માન મંદિરે દર્શન કરશે.સાંજે, શ્રી શાહ ઓથાકડાઈમાં પાર્ટીની મુખ્ય બેઠકને સંબોધન કરશે. જેમાં રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્તરના ભાજપ કાર્યકર્તાઓ ભાગ થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ