કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પૂર્વોત્તરના ચાર રાજ્યો-આસામ, મણિપુર, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રીઓનો સંપર્ક કરીને ભારે વરસાદને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનથી સર્જાયેલી સ્થિતિનો સામનો કરવા સંપૂર્ણ સહાયની આપી છે.
શ્રી શાહે આજે ચારેય રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વ્યક્તિગત રીતે વાત કરી હતી અને કેન્દ્ર સરકાર તમામ જરૂરી મદદ પૂરી પાડશે તેવું વચન આપ્યું હતું.
Site Admin | જૂન 1, 2025 6:17 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારે વરસાદથી અસરગ્રસ્ત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી
