કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જમ્મુ-કાશ્મીરના પૂંચમાં પાકિસ્તાની ગોળીબારીથી અસરગ્રસ્ત પીડિતો સાથે મુલાકાત કરી. દરમિયાન શ્રી શાહે પાકિસ્તાનની કડક શબ્દોમાં ટીકા કરતાં કહ્યું, દરેક આતંકવાદી હુમલાનો જડબાતોડ જવાબ અપાશે. ભારતીય સેનાએ સાત મે એ આતંકી ઠેકાણાંઓને નેસ્તનાબૂદ કર્યાં. આ હુમલાનાં અનેક આતંકવાદીઓ ઠાર મરાયાં. પાકિસ્તાનનાં એક પણ વ્યક્તિને નુકસાન પહોંચાડ્યાં વગર ભારતીય સેનાએ આ કાર્યવાહી કરી.
Site Admin | મે 30, 2025 1:55 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જમ્મુ-કાશ્મીરના પૂંચમાં પાકિસ્તાની ગોળીબારીથી અસરગ્રસ્ત પીડિતોને મળ્યાં.
