ભારતીય સેનાના ઑપરેશન સિંદૂર પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહની અધ્યક્ષતામાં આજે સરહદી રાજ્યોના મુખ્યમંત્રીઓ, પોલીસ મહાનિદેશકો અને મુખ્યસચિવો સાથે બેઠક યોજાઈ. બેઠકમાં જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, ગુજરાત,ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર, સિક્કિમ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને લદ્દાખતેમજ જમ્મુ-કાશ્મીરના ઉપ-રાજ્યપાલ ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | મે 7, 2025 6:43 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહની અધ્યક્ષતામાં સરહદી રાજ્યોના મુખ્યમંત્રીઓ, પોલીસ મહાનિદેશકો અને મુખ્યસચિવો સાથે બેઠક યોજાઈ
