ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 10, 2025 8:56 એ એમ (AM)

printer

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહે જણાવ્યું – કૃષિ ક્ષેત્રમાં વૃધ્ધિ હાંસલ કર્યા વિના દેશ વિક્સિત રાષ્ટ્ર ન બની શકે

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે, કૃષિ ક્ષેત્રમાં વિકાસ પ્રાપ્ત કર્યા વિના દેશ વિકસિત રાષ્ટ્ર બની શકતો નથી. તેલંગાણાના રંગા રેડ્ડી જિલ્લામાં આયોજિત ઉન્નત કૃષિ સંકલ્પ અભિયાન કાર્યક્રમમાં ખેડૂતોને સંબોધિત કરતાં તેમણે ખાદ્ય સુરક્ષા પ્રાપ્ત કરવા, ખેડૂતોની આવક વધારવા અને ભાવિ પેઢીઓ માટે માટીનું રક્ષણ કરવા પર ભાર મૂક્યો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ