કેન્દ્રીય કાપડ મંત્રાલય હેઠળની કાપડ સમિતિએ ગઈકાલે મુંબઈમાં જ્યુટ માર્ક ઈન્ડિયા, JMI યોજના હેઠળ જાગૃતિ વર્કશોપનું આયોજન કર્યું હતું.આ વર્કશોપ કારીગરો, સ્વ-સહાય જૂથ, શણના ઉત્પાદકો, જવાબદાર નાગરિકો અને અન્ય હિસ્સેદારોને આ યોજના વિશે માર્ગદર્શન પુરૂ પાડવા માટે યોજાયો હતો. મહારાષ્ટ્રના કાપડ મંત્રી સંજય વામન સાવકરે શણના ઉત્પાદનોની ગુણવત્તા સુધારણા અને પ્રોત્સાહન પર ભાર મૂક્યો હતો.
Site Admin | માર્ચ 11, 2025 9:45 એ એમ (AM)
કેન્દ્રીય કાપડ મંત્રાલય હેઠળની કાપડ સમિતિએ ગઈકાલે મુંબઈમાં જ્યુટ માર્ક ઈન્ડિયા, JMI યોજના હેઠળ જાગૃતિ વર્કશોપનું આયોજન કર્યું હતું.
