ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ડિસેમ્બર 7, 2024 7:49 પી એમ(PM)

printer

કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે દિલ્હીમાં ખેડૂતોના વિવિધ સંગઠનો અને અગ્રણી કૃષિ અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક યોજીને કેન્દ્રિય અંદાજપત્રને લગતી ચર્ચા વિચારણા કરી

કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે દિલ્હીમાં ખેડૂતોના વિવિધ સંગઠનો અને અગ્રણી કૃષિ અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક યોજીને કેન્દ્રિય અંદાજપત્રને લગતી ચર્ચા વિચારણા કરી છે.  આ બેઠકમાં નાણા રાજયમંત્રી પંકજ ચૌધરી,નાણા સચિવ અને આર્થિક બાબતોના વિભાગના સચિવ ઉપસ્થિત રહ્યા હતા.