ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 31, 2024 9:51 એ એમ (AM)

printer

કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય હેઠળના પેન્શન અને પેન્શન ધારક કલ્યાણ વિભાગે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકો માટે મોંઘવારી ભથ્થા અને રાહતના ત્રણ ટકા વધારાના હપ્તાની સૂચના આપી

કર્મચારી, જાહેર ફરિયાદઅને પેન્શન મંત્રાલય હેઠળના પેન્શન અને પેન્શન ધારક કલ્યાણ વિભાગે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકો માટે મોંઘવારી ભથ્થા અને રાહતના ત્રણ ટકા વધારાના હપ્તાની સૂચના આપી છે.
આ સૂચના આ વર્ષના એક જુલાઈથી લાગુ થશે. કેન્દ્રીય મંત્રીમંડળે આ માટેની મંજૂરી આપતાં મોંઘવારી ભથ્થું મૂળ વેતન કે પેન્શનના 50 ટકાથી વધારીને 53 ટકા થઈ જશે.