રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી વચ્ચે આગામી 24 કલાક બાદ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થશે તેમ હવામાન વૈજ્ઞાનિક એ. કે દાસ એ જણાવ્યું.હવામાન વિભાગ દ્વારા આગામી સમયને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 4 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. સાયકલોનીક સર્ક્યુલેશન ને લીધે ભારે વરસાદ રહેશે.
Site Admin | મે 9, 2025 9:49 એ એમ (AM)
કમોસમી વરસાદ બાદ હવે રાજ્યમાં તાપમાનનો પારો ફરી બેથી ત્રણ ડિગ્રી વધે તેવી આગાહી
