મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું ઓપરેશન સિંદૂર 140 કરોડ દેશવાસીઓનો મિજાજ બની ગયું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર તથા વિવિધ વિભાગના 696 કરોડ રૂપિયાથી વધુના 12 વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું કે સૌની યોજના જળ વ્યવસ્થાપનમાં ગેમ ચેન્જર સાબિત થઈ છે. તેમણે નર્મદાના પાણીથી મહિલા અને ખેડૂતોનું જીવન વધુ સરળ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.
Site Admin | મે 31, 2025 3:30 પી એમ(PM)
ઓપરેશન સિંદૂર 140 કરોડ દેશવાસીઓનો મિજાજ બની ગયું છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
