ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 30, 2025 8:15 એ એમ (AM)

printer

એશિયન એથ્લેટિક્સમાં ભારતે એક જ દિવસમાં ત્રણ સુવર્ણ, બે રજત અને એક કાંસ્ય ચંદ્રક જીત્યા

એશિયન એથ્લેટિક્સમાં ભારતે એક જ દિવસમાં ત્રણ સુવર્ણ, બે રજત અને એક કાંસ્ય ચંદ્રક જીતી હેટ્રિક સર્જી
એથ્લેટિક્સમાં, ભારતીય મહિલા દોડવીર જિસ્ના મેથ્યુ, રૂપલ ચૌધરી, કુંજા રજીતા અને સુભા વેંકટેશનની ચોકડીએ મહિલાઓની 400 મીટર રિલેમાં 3 મિનિટ 34 સેકન્ડના સીઝન-શ્રેષ્ઠ સમય સાથે સુવર્ણ ચંદ્રક જીત્યો.
જ્યારે પુરુષોની 3000 સ્ટીપલચેઝ ચેમ્પિયનશીપમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ