એન્ટીનાર્કૉટિક્સ ટાસ્ક ફૉર્સ- ANTFએ માદક પદાર્થોના વિરોધમાં નીતિને જોતા આજે આંતરરાષ્ટ્રીય તસ્કરોના એક જૂથની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસ ગુના શાખાએ જણાવ્યું કે, ANTFએ આ જૂથમાં એક નાઈજિરયન નાગરિકની પણ ધરપકડ કરાઈ છે. દરમિયાન ટાસ્ક ફૉર્સે 3કિલોના માદક પદાર્થ અને 6 હજારથી વધુ કેફી દવાઓ કબજે કરી છે, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં ચાર કરોડ આંકવામાં આવી છે.
Site Admin | નવેમ્બર 21, 2024 6:46 પી એમ(PM)
એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફૉર્સે દિલ્હીમાં ચાર કરોડ રૂપિયાના માદક પદાર્થ સાથે આંતરરાષ્ટ્રીય તસ્કરોના એક જૂથની ધરપકડ કરી