ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 18, 2024 7:02 પી એમ(PM)

printer

ઉત્તર ગુજરાતના ધરોઇ જળાશયમાંથી 93 ગામોના 4000 હેક્ટર જમીન માટે રવિ પાકની સિંચાઇ માટે પાણી છોડવામાં આવ્યું

ઉત્તર ગુજરાતના ધરોઇ જળાશયમાંથી 93 ગામોના 4000 હેક્ટર જમીન માટે રવિ પાકની સિંચાઇ માટે પાણી છોડવામાં આવ્યું.સાબરકાંઠાજીલ્લાના ધરોઈ જળાશયમાંથી ડાબા કાંઠાની કેનાલમાં ખેડૂતોને રવિ સિઝનમાં સિંચાઈ માટેછ પાણ આપવાના આયોજન પૈકી,પ્રથમ પાણ છોડવામાં આવ્યું છે. હિંમતનગર, ઇડર અને વડાલી તાલુકાના 93 ગામોમાં 4000 હેક્ટરજમીનમાં ખેતીને આ સિંચાઈનો લાભ મળશે. પ્રથમ પાણમાં 50 કયુસેકછોડવામાં આવ્યું છે. ક્રમશઃ 350 કયુસેક સુધીપાણી છોડાશે. ધરોઈ જળાશય 91 ટકા ભરાયો છેજેમાંથી વડાલીના 13, હિંમતનગરના 15 અને ઈડરના 65 ગામોમાં4000 હેક્ટર વિસ્તારમાં જમીનને સિંચાઈનો લાભ મળશે. 

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.