ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 29, 2024 7:25 પી એમ(PM)

printer

આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ’નું ઉદ્દઘાટન કરશે

આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ’નું ઉદ્દઘાટન કરશે.અમદાવાદમા પત્રકાર પરિષદને સંબોધતા મેયર પ્રતિભા જૈને જણાવ્યું કે, આ વર્ષે પહેલી વાર અમદાવાદ નેશનલ બુક ફેર આ વર્ષે  એન બી ટી ના સહયોગથી આંતરરાષ્ટ્રીય કક્ષાનો અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ તરીકે યોજાશે. 

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.