આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈથી વધારીને 15 સપ્ટેમ્બર કરવામાં આવી છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ સેન્ટ્રલ બોર્ડ – CBDT એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ITR ફોર્મમાં મહત્વપૂર્ણ સુધારા કરવા અને લોકોને જરૂરી દસ્તાવેજો મેળવવા માટે સમય આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કરદાતાઓ માટે સરળ અને વધુ સચોટ ફાઇલિંગ સુવિધા માટે ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે..
Site Admin | મે 28, 2025 10:13 એ એમ (AM)
આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈથી વધારીને 15 સપ્ટેમ્બર કરવામાં આવી
