આજે વિશ્વ ઝૂનૉટિક રોગ નિવારણ દિવસ છે. તેનો ઉદ્દેશ પ્રાણીઓથી માનવીઓમાં થતી બીમારીઓ અંગે લોકોને જાગૃત કરવાનો છે. ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR)ના સંશોધનમાં સૂચન કરાયું છે કે, વર્ષ 2030 સુધી શ્વાનથી થતા હડકવાના રોગને નાબૂદ કરવાની કાર્યવાહી ઝડપી બનાવવી પડશે.
પરિષદે જણાવ્યું, ભારતમાં દર વર્ષે હડકવાના કારણે અંદાજે પાંચ હજાર 700 લોકોના મોત થાય છે, જ્યારે પ્રાણીઓના કરડવાથી અંદાજે 91 લાખથી વધુ ઘટનાઓ બને છે
Site Admin | જુલાઇ 6, 2025 1:37 પી એમ(PM)
આજે વિશ્વ ઝૂનૉટિક રોગ નિવારણ દિવસ છે
