આજે વિશ્વભરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસ પ્રકૃતિ અને પૃથ્વી ગ્રહના રક્ષણ માટે સકારાત્મક પર્યાવરણીય પગલાં લેવા માટે વૈશ્વિક જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે. પૃથ્વી ગ્રહ પર જીવન બચાવવા માટે જાગૃતિ લાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમના ભાગ રૂપે 1973થી દર વર્ષે પાંચ જૂને ઉજવવામાં આવે છે. આ વર્ષના વિશ્વ પર્યાવરણ દિવસની વિષય વસ્તુ છે- “પ્લાસ્ટિક પ્રદૂષણને હરાવો “
Site Admin | જૂન 5, 2025 9:20 એ એમ (AM)
આજે વિશ્વભરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી- “પ્લાસ્ટિક પ્રદૂષણને હરાવો “
