આજે બનાસકાંઠા, અમદાવાદ, જામનગર, અરવલ્લી, ગાંધીનગર સહિતના જિલ્લામાં “ઓપરેશન શિલ્ડ” મોકડ્રીલ યોજાશે. આ દરમિયાન બ્લેક આઉટ પણ કરવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ સાંજે 7.30 થી 8.00 દરમિયાન બ્લેકઆઉટ રહેશે. ત્યારે અહી યોજાતા પ્રોજેક્શન મેપિંગ લેસર શોનો નિર્ધારિત સમય બદલીને આજે એક દિવસ માટે રાત્રે 8.00 કલાકનો કરાયો છે. જ્યારે નર્મદા મહાઆરતીનો સમય રાત્રે 8.45 કલાકનો રહેશે.
Site Admin | મે 31, 2025 3:27 પી એમ(PM)
આજે બનાસકાંઠા, અમદાવાદ, જામનગર, અરવલ્લી, ગાંધીનગર સહિતના જિલ્લામાં “ઓપરેશન શિલ્ડ” મોકડ્રીલ યોજાશે.
