ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 8, 2025 10:11 એ એમ (AM)

printer

આજે ધોરણ 10 અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામ જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામ આજે જાહેર . ધો.10ની પરીક્ષામાં કુલ 8 લાખ 93 હજાર જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. આજે સવારે 8 કલાકે પરિણામ જાહેર કરવામાં આવ્યુ. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પોતાનો બેઠક ક્રમાંક નાખી પરિણામ જોઈ શકશે. આ ઉપરાંત વોટ્સએપ નંબર 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ