ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 3, 2024 3:08 પી એમ(PM)

printer

આગામી છઠ્ઠ પૂજાના પર્વને લઇને વતન પરત ફરતા મુસાફરોનો ઉધના રેલ્વે સ્ટેશને ભારે ધસારો જોવા મળી રહ્યો છે.

આગામી છઠ્ઠ પૂજાના પર્વને લઇને વતન પરત ફરતા મુસાફરોનો ઉધના રેલ્વે સ્ટેશને ભારે ધસારો જોવા મળી રહ્યો છે.
ઉત્તરપ્રદેશ, બિહાર તેમજ ઝારખંડ સહિતના રાજયોમાં જવા માટે મુસાફરો મોટી સંખ્યામાં રેલ્વે સ્ટેશને ઉમટી પડ્યા છે. 12 કલાકથી વધુ સમય સુધી મુસાફરો લાઇનમાં ઉભા રહ્યા છે.